દાહોદમાં આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ધર્મીરાજાની વાડીની સ્થાપના કરવાની ખાસ પરંપરા છે.